MITAL Enterprise.

MITAL Enterprise.

Share

WE HAVE MANUFACTURING UNIT OF AGARBATI..... WE HAVE BIG RANGES OF FLOVERS WITH GOOD QUALITY... PLS SHARE YOUR VIEWS...
THANKS

16/10/2024

Hey all...

How is the business going on?

30/08/2023
31/01/2023

મોરબીમાં છેલ્લા નવ વર્ષથી અગરબત્તી ક્ષેત્રમાં ઉત્પાદન અને વેચાણ કરતા મિત્તલ એન્ટરપ્રાઇઝ પોતાના અગરબત્તીના ફેમિલીને વધારવા જઈ રહ્યું છે, તો આપ સૌ વેપારી મિત્રોને અગરબત્તી ને લગતી કોઈપણ પ્રોડક્ટ માટે અમારી સાથે જોડાઈ શકો છો .તમે હોલસેલર છો ,કે રિટેલર કોઈપણ વેપારી અમારી સાથે જોડાઈને ડાયરેક્ટ ફેક્ટરી પ્રોડક્ટ નો લાભ લઈ શકશે. અગરબત્તીમાં ઘણી બધી અલગ અલગ ફ્લેવર બનાવીએ છીએ. ગ્રાહકને અનુરૂપ પેકિંગ પણ કરી આપીએ છીએ. તો અગરબત્તી ના વેચાણ માટે અમારો કોન્ટેક્ટ કરો અને સાથે મળીને વિકાસ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો-
'અમિત બગથરીયા'
( *ફાઉન્ડર* *ઓફ* *મિત્તલ* *એન્ટરપ્રાઇઝ* )
Contact number - 7621802049

Whatsapp:

wa.me

Want your business to be the top-listed Business in Morbi?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Morbi
363641