TULSI Computer
Established in 2012, Tulsi Computer has empowered individuals in Morbi with essential computer skills and industry-specific design software training.
ફ્રી કોર્સ તથા ફી જોપ્લેસમેન્ટ ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવાર ની જરૂર છે
બેન્કિંગનો કોર્સ કરાવવામાં આવશે એક મહિનાનો કોષ રહેશે
પછી જોબ કરવાની રહેશે
નોંધ ગ્રેજ્યુએટ હોય તેવા જ ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે
એક મહિનાના કોર્સ પછી ફરજિયાત જોબ કરવાની રહેશે. જેમાં મિનિમમ 10000 સેલરી આપવામાં આવશે
ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
બેંક પાસબુક
TY ની માર્કશીટ
પાસપોર્ટ સાઇઝ ફોટો
વધુ માહિતી માટે સંપર્ક કરો
તુલસી કોમ્પ્યુટર
વીસી હાઇસ્કુલ પાછળ
મોરબી.
9925408687
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Address
Trade Center, B/H V. C. Highschool
Morbi
363641