Mukesh Agrawal
Self-motivated, passionate and ardent social worker who is keen for the social welfare & services to the community and its development.
23/03/2021
જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી એવા આઝાદીના ઘડવૈયા અને ક્રાંતિકારીઓને શત શત નમન.
23/03/2021
શ્રી કિરીટભાઇ પટેલ (સેનેટ મેમ્બર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત) અને શ્રી અશોકભાઈ પટેલ (આચાર્યશ્રી,જાગૃતિ વિદ્યાલય, રૂમલા અને નવસારી જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ) તેઓએ આજ રોજ અગ્રવાલ કૉલેજ કેમ્પસ, નવસારી ખાતે આવી શ્રી મુકેશભાઈ અગ્રવાલને નવસારી વિજપોર નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ તેમજ શાસક પક્ષના નેતા તરીકે મારી પસંદગી થવા બદલ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી.
14/03/2021
S.S. Agrawal Group of Colleges has organized a blood donation & free health check-up camp on the 16 March, Tuesday celebrating birthday of Shri C.R. Patil ji.
કબીલપોર-ચોવીસી વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યો સિદ્ધ કરનાર મુકેશભાઈ સુરેશભાઈ અગ્રવાલના સથવારે કબીલપોર -ચોવીસીને વિકાસના પંથ પર આગળ વધારીયે.
25/01/2021
The main hope of any nation lies in the proper education of its youth.
Mukesh Agrawal
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kabilpore
Navsari
396424