Creative Airbrush And Custom Paint
we are creative airbrush & custom paint in navsari , we are done fabulous graphics by airbrush with automotive airbrush color.
Click here to claim your Sponsored Listing.
કસ્ટમ ગ્રાફિક્સ મા અમે કોઇ પણ પ્રકાર ના ગ્રાફિક્સ ગાડી ઉપર બનાવવા સક્ષમ છીએ.
કસ્ટમ ગ્રાફિક્સ નો જન્મ એક વિચાર માથી થયો , , આપણે ત્યા કોઇપણ ગાડી હોઇ તેના ગ્રાફિક્સ નો કોઇ વિકલ્પ નથી , જે તે ગાડી બનાવતી કમ્પની જે પણ ગ્રાફિક્સ આપે તેનાથી સંતોષ કરી લેવુ એ ગ્રાહક ની મજબુરી છે . અને જો આપણે ગાડી ને અલગ દેખાવ માટે કઈક અલગ ગ્રાફિક્સ બનાવવા માંગતા હોઇએ તો આપણી પાસે રેડીયમ કે વિનાઇલ વગર કોઇ વિકલ્પ નથી રહેતો , જોકે રેડીયમ અને વિનાઇલ ની લાઇફ અને ગ્રફિક્સ ની ક્વોલિટી ના કારણે નેચરલ લુક મળતો નથી , આટલુ ઓછુ હોઇ એમ રેડીયમ કે વિનાઇલ ના ઉપર ક્લિયર કોટીંગ લાગતુ ના હોવાથી સ્ટિકર ને કોઇ પણ જાત નુ પ્રોટેક્શન મળતુ નથી , જેને કારણે સ્ટિકરના ખરાબ થવાની શક્યતા વધી જાય છે , કસ્ટમ ગ્રાફિક્સ નો જન્મ આ જ સમસ્યા ના સમાધાન રૂપે થયો છે , કસ્ટમ ગ્રાફિક્સ મા અમે કોઇ પણ પ્રકાર ના ગ્રાફિક્સ ગાડી ઉપર બનાવવા સક્ષમ છીએ , ગ્રાફિક્સ બનાવવા માટે વપરાતા ઓટોમોબીલ કલર ખાસ ગ્રાફિક્સ બનાવવા માટે જ હોય છે જેને કારણે ગ્રાફિક્સ ની ક્વોલીટી જળવાય છે , ગ્રાફિક્સ ની ઉપર ક્લિયર કોટીંગ હોવાથી તેની લાઈફ અને બ્રાઇડ્નેસ બન્ને જળવાય રહે છે. અમે ગ્રાહક ના મન મરજી મુજબની કોઇ પણ ડીઝાઇન ગાડી ઉપર બનાવી આપવા માટે સક્ષમ છીએ , ત્યા સુધી કે અમે ગ્રાહકનુ પોટ્રેટ પણ બનાવી આપવા સક્ષમ છીએ. એરબ્રશિંગ ડીઝાઇન અમેરિકા સહિત વિદેશોમા પહેલાથી જ પ્રચલિત છે ભારતમા એરબ્રશ આર્ટિસ્ટ ખુબ જ ઓછા જોવા મળે છે. અને તેમા પણ ઓટો સેગમેંટ મા જુજ પ્રમાણમા જોવા મળે છે. એરબ્રશિંગ ગ્રફિક્સ મોટા ભાગે બાઈકર ગૃપ અથવા ફિલ્મો મા જોવા મળે છે.
Category
Contact the business
Telephone
Website
Address
102 , Aadinath Apt , Near Hemali Eng Med School , Grid Road, Kaliyawadi , Navsari. Gujarat. India
Navsari
396445