Our Rajkot Foodies

Our Rajkot Foodies

Share

food in Rajkot � � �

24/05/2026

ગાંઠિયા તો ગુજરાતીઓના લોહીમાં વણાયેલા છે😋

22/05/2026

આ ઉનાળામાં તમારા નજીકના સિનેમાઘરોમાં હાસ્ય અને મનોરંજનનો ડબલ ડોઝ લાવવા આવી રહી છે આગામી ગુજરાતી ફિલ્મ “શુભ મંગલ ધમાલ” 🍿

તાજેતરમાં, ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મના લોકપ્રિય કલાકારો તુષાર સાધુ, વ્યોમા નંદી, અને ખુશ્બુ ત્રિવેદી રંગીલા રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ અહીંની પ્રખ્યાત ‘સપના સોડા’ની મજા માણી. સ્ટારકાસ્ટે રાત્રિના સમયે સપના સોડા વાલાની મુલાકાત લીધી, ચાહકો સાથે મુલાકાત કરી અને જુદા જુદા ફ્લેવર્સની સોડા ટ્રાય કરી હતી.

📅 નોંધી લો તારીખ: 22 મે 2026 (તમારા નજીકના સિનેમાઘરોમાં)

{ Shubh Mangal Dhamal, Our Rajkot, Tushar Sadhu, Vyoma Nandi, Khushbu Trivedi, Gujarati Cinema, Rajkot Updates, Movie Promotion, New Gujarati Movie, Our Rajkot, Hello Rajkot }

Want your business to be the top-listed Media Company in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Rajkot
360005