Veg.Battalion Rajkot

Veg.Battalion Rajkot

Share

Food Park

Photos from Veg.Battalion Rajkot's post 10/01/2023
31/12/2022

*VEG BATTALION*

food mall
*31st NIGHT*with unlimited food

Near cosmoplex cinema,beside genius school.





https://g.page/veg-battalion?share

09/06/2022

વેજ બટાલીયન ફુડ પાર્ક પ્રસ્તુત :
RETRO NIGHT નું આયોજન અલ્પેશ ડોડીયા & ગ્રૂપ સાથે રાજકોટ ખાતે 12 જૂન ૨૦૨૨ રવીવાર ના રોજ કરેલ છે.

અહિયાં તમને લાભ મળશે તમારી તમામ મનપસંદ વાનગીઓનો જેમકે પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, પાઉંભાજી અને સુંદર જૂના ગીતોનો. વધુમાં અહિયાં છે ગેમ ઝોન, ઓપન એર સ્કાય લૌંજ અને ઘણું બધું.

વધુ વિગત માટે ઇંસ્ટાગ્રામ પેજ
અથવા 𝟴𝟴𝟲 𝟲𝟭 𝟴𝟴𝟲 𝟵𝟭 ઉપર સંપર્ક કરવો.
𝗙𝗼𝗹𝗹𝗼𝘄

02/06/2022

👉 વેજ બટાલીયન ફુડ પાર્ક પ્રેઝન્ટસ :
𝐒𝐇𝐀𝐑𝐄 𝐘𝐎𝐔𝐑 𝐓𝐀𝐋𝐄𝐍𝐓 𝟐.𝟎 નુ વેજ બટાલીયન ફુડ પાર્ક રાજકોટ ખાતે 5જૂન ૨૦૨૨ રવીવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
𝗙𝗼𝗹𝗹𝗼𝘄@vegbattalion
જેમાં , 🎤સીંગીંગ, 🕺ડાન્સીંગ, 🎸લાઇવ મ્યુઝીક, 🕴️સ્ટેન્ડ અપ કોમેડી, પોએટરી, ફોક ટોક, અને લાઇવ પેઈન્ટીંગ🎨 ના કલાકારો ને પ્રોત્સાહન આપવા માટે એન્ટ્રી આવકાર્ય છે.
પરફોર્મન્સ સમય 3 થી 5 મીનીટ
આપનો પરફોર્મન્સ વિડીયો 886 61 886 91/ 7874 900 365 પર વોટસએપ કરો.
એન્ટ્રી બિલકુલ નિશુલ્ક (ફ્રી) છે
કોઇ પણ એક જ કેટેગરીમાં પરફોર્મ કરી શકાશે
વધુ વિગત માટે ઇંસ્ટાગ્રામ પેજ
અથવા 𝟴𝟴𝟲 𝟲𝟭 𝟴𝟴𝟲 𝟵𝟭 ઉપર સંપર્ક કરવો.

20/05/2022

*વેજ બટાલીયન ફુડ પાર્ક & પાર્ટી લોન્સ* દ્વારા : *કરાઓકે નાઇટ* -
*" આવો, ગાવો, સ્ટાર બન જાવો" 3.0* નુ વેજ બટાલીયન ફુડ પાર્ક રાજકોટ ખાતે 22 મે ૨૦૨૨ રવીવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
👉 *આપનો મ્યુઝીક ટ્રેક  સાથે લાવવો અનિવાર્ય છે*
👉 *એન્ટ્રી બિલકુલ નિશુલ્ક (ફ્રી) છે*

વધુ વિગત માટે ઇંસ્ટાગ્રામ પેજ food park.
અથવા *886 61 886 91* ઉપર સંપર્ક કરવો.

Want your restaurant to be the top-listed Restaurant in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Kalawad Road, Near Cosmoplex Cinema, Beside Genius School
Rajkot
360005

Opening Hours

Monday 5pm - 11pm
Tuesday 5pm - 11pm
Wednesday 5pm - 11pm
Thursday 5pm - 11pm
Friday 5pm - 11pm
Saturday 5pm - 11pm
Sunday 5pm - 11pm