Trainning Test Track Center
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Trainning Test Track Center, Driving school, old marketing yard near RTO office, Rajkot.
22/02/2019
*મતદાર નોંધણી ઝુંબેશ*
૨૩/૨/૨૦૧૯ અને ૨૪/૨/૨૦૧૯ શનિવાર અને રવિવારે ચૂંટણી કમિશન દ્વારા છેલ્લી વખત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખેલ છે. જેમાં
*નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ, સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર* કરી શકો છો.
*૧૮ વષૅ પૂણૅ થયા હોય તેવા નવા મતદારો નોંધાવી શકાશે*
*-> મતદાર યાદી માં નામ-સરનામાં માં સુધારો કરવા*
*સમય::- સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦*
*આપનું ત્થા આપના પરિવાર ના સભ્યો ના નામ મતદારયાદી માં છે કે નહીં તે પણ ચકાસી લેશો*
તા. ૦૧/૦૧/૨૦૧૯ સુધી જેને ૧૮ વર્ષ પુર્ણ થયા હોય તેઓ માટે... ખાસ નીચે
મુજબના ફોર્મ ભરવા :
ફોર્મ 6 નવું નામ દાખલ કરવા
ફોર્મ 7 નામ કમી કરવા
ફોર્મ 8 'અ' નામ સુધારવા
ફોર્મ 8 'ક' એક ભાગ માંથી બીજા ભાગ માં લઇ જવા માટે.....
*પુરાવા -*
(1)જન્મતારીખનો પુરાવો ,એલ.સી,
(2)રહેઠાણનો પુરાવો (લાઈટબીલ)
( 3) પાસપોર્ટ સાઈઝનો ફોટો
આ માહિતી ખાસ વિધાનસભા માં આવતા દરેક વોર્ડ ના તમામ હોદ્દેદારો, દરેક મોરચાના હોદ્દેદારો, શક્તિકેન્દ્ર ના ઇન્ચાર્જ, B.L.A 2 બુથ પ્રમુખ પેજ પ્રમુખો સુધી મેસેજ પોહચાડી માહિતગાર કરશો.
*સ્થળ::- ઉપર લખેલી તરીખોએ તમે જે સ્કૂલમાં મતદાન કરો છો તે સ્કૂલ માં જઈ સરકારી B LO ને મળી ફોર્મ તથા જરૂરી પુરાવા આપી મતદાર યાદી માં નામ દાખલ કરાવી લેવું.. ચૂંટણીકાર્ડ હોવા છતો મતદારયાદી માં આપનુ નામ નહી હોય તો તમે મતદાન કરી શકશો નહી, માટે તમારું નામ ની મતદાર યાદી માં ચકાસણી કરી લેશો...
02/11/2017
New website
Sunday and holiday open
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Old Marketing Yard Near RTO Office
Rajkot
360003