Manav Utkarsh

Manav Utkarsh

Share

Welcome to Manav Utkarsh.

16/04/2026

રાજકોટમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ ની એક અદ્ભુત ઝલક. 🚩

પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિ, પારિવારિક શાંતિ અને વ્યસનમુક્તિનો સંદેશ આપતું પ્રેરણાદાયક પ્રદર્શન અને સાંજના સમયે શ્રી નીલકંઠ વર્ણીની ભવ્ય આરતીનો દિવ્ય નજારો. આવો, સંસ્કાર અને સમર્પણના આ ઉત્સવમાં સહભાગી બનીએ. ✨🙏

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Kalavad Road, Near BAPS Swaminarayan Temple
Rajkot