Sharan Account Service

Sharan Account Service

Share

We provide all type of Accounting services like I.T Return, Home Loan ,Mortgage Loan,Sales Tax, GST, Pan card,LIC etc.

02/07/2018

Dear, Clients
વહાલા વેપારી મિત્રો તથા ગ્રાહકો,

સવિનય સાથ જાણવાનું કે નાણાકીય વર્ષ 2017-2018 પૂર્ણ થતા તે વર્ષ નું ઇન્કમટેક્સ રિટર્ન ભરવા નો સમય થઈ ગયેલ છે . અને આ વર્ષ ના રિટર્ન માટે ની છેલ્લી તારીખ પણ જાહેર થઇ ગયેલ છે. જે 31-07-2018 છે તો આપના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ માંથી લાગુ પડે તે સમય સર પહોંચાડી દેવા જે થી આપનું ઇન્કમટેક્સ રિટર્ન 2017-18 સમયસર ફાઇલ થઈ શકે.

લાગુ પડતા જરૂરી ડોક્યુમેન્ટ:-

1.) પાન કાર્ડ ની ઝેરોક્ષ
2.) આધાર કાર્ડ ની ઝેરોક્ષ
3.) બધી જ બેન્ક ના બચત તથા કરન્ટ ખાતા ના સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ તા.01/04/2017 થી 31/03/2018 સુધી એન્ટ્રી આવી જાય તેવી રીતે.
4.) જો કોઈ લૉન ચાલુ હોય જેવી કે વિહિકલ લૉન, કાર લૉન, પરસનલ લૉન, હોમ લૉન, મોર્ટગેજ લૉન તો લૉન નું સ્ટેટમેન્ટ
5.) ખેતીવાડી ધરાવતા હોય તો ઉપજ ના બિલ ની વિગત
6.) LIC કે અન્ય જીવન વીમા પોલિસી ધરાવતા હોય તો વાર્ષિક પ્રીમિયમ ની વિગત
7.) જો પગાર આવક ધરાવતા હોય તો ફોર્મ નંબર 16
8.) જો કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદાર હોય તો ભાગીદારી પેઢીના ચોપડે થી ઉતારો

આભાર......

Thanking you for Valubale Support

From, KP Bhanvadiya Associates & Sharan Account Service

Feel Free to Contact Us at:- +91 78787 99499, +91 81404 99499, E-mail:[email protected]

25/08/2017

07/08/2017

Rakhi is a thread that binds,two souls in a bond of love & joy forever.Happy Rakhi.

Want your business to be the top-listed Finance Company in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


7 Nilkanth Nagar Corner, Opp. Sitaram Chatralay, Near Madhav Dairy, University Road
Rajkot
360005