OSEM Pathak School
An Institution committed to Achievement by Quality Education
Gujarati Activity
Admissions Open
11th-12th Commerce & Science
Jee | Neet | Re-Neet | Foundation
Pre-Primary to Class 12
SCIENCE/ COMMERCE / ARTS
(English-Gujarati Medium)
OSEM Pathak School
@ 150 Ft. Ring Road, Nr. Balaji Hall, Rajkot.
Call. 63516 27191 | 93282 39748
commerce rajkot exam scholarship bestschool education nursery kindergarden parenting activities teaching homeschool learning englishmedium gujaratimedium development admission kg masterkg
14/02/2026
Admissions Open
11th-12th Commerce & Science
Jee | Neet | Re-Neet | Foundation
Pre-Primary to Class 12
SCIENCE/ COMMERCE / ARTS
(English-Gujarati Medium)
OSEM Pathak School
@ 150 Ft. Ring Road, Nr. Balaji Hall, Rajkot.
Call. 63516 27191 | 93282 39748
Click here to claim your Sponsored Listing.
Pathak School, Rajkot
WELCOME TO PATHAK SCHOOL OSEM
જ્ઞાન અને માહિતીના આ યુગમાં જેટ ગતિથી વિકસતા વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે. તેવા ટેલેંન્ટેડ વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો આજે શાળાઓ સામે પડકાર છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની અપેક્ષાઓ અને જરૂરિયાતોને સંતોષે એવી શાળા એટલે પાઠક સ્કૂલ. સેંકડો વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીના નિર્માણમાં સહભાગી હોવાનો યશ પ્રાપ્ત કરનાર નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા આ શાળાનું સંચાલન થાય છે. વિદ્યાર્થીઓનું વલણ વૈજ્ઞાનિક થાય તથા માનવતાવાદી આભિગમ કેળવે, તેવા ઉદ્દેશ્યથી શાળામાં આપવામાં આવતું શિક્ષણ, જેથી પૂર્ણ વ્યક્તિનું નિર્માણ થાય.
ગણિત, વિજ્ઞાન, ભાષાઓ અને અન્ય વિષયોના શિક્ષણથી જે તે વિષયમાં નિષ્ણાંત બનાવવા ઉપરાંત તે વિષયના શિક્ષણના હેતુઓ ફલિત થાય અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી કાર્ય કરતી શાળા પાઠક સ્કૂલ છે.
કેળવણીના ક્ષેત્રમાં નામાંકિત અને એજ્યુકેશનને મિશન તરીકે લઈ કાર્ય કરતી ખ્યાતનામ વ્યક્તિઓનું નેતૃત્વ સ્કૂલને સાંપડ્યું છે. શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરી અસંખ્ય વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનીયરીંગ, વગેરે જેવી સારી વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવી ઉચ્ચ શિક્ષણ મેળવી ચૂક્યા છે. સંચાલકોનાં સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, અધ્યાત્મ તેમજ વિવિધ પ્રકારનાં જ્ઞાનના સમન્વયયુક્ત માર્ગદર્શનથી ચાલતી આ શાળા આજે સફળતાના માર્ગ પર મક્કમ રીતે આગળ વધી રહી છે.
Category
Contact the school
Telephone
Address
Besides Balaji Hall, 150 Ft. Ring Road
Rajkot
Opening Hours
| Monday | 7am - 6pm |
| Tuesday | 7am - 5:30pm |
| Wednesday | 7am - 5:30pm |
| Thursday | 7am - 5:30pm |
| Friday | 7am - 5:30pm |
| Saturday | 7am - 5:30pm |