Meeta Engineering Works
General Manufacturer Meeta Engineering works is an emerging Manufacturer, Exporter and Supplier of utility products such as Weighing Scales and Solar Products.
02/11/2023
સનરાઈઝ સોલાર વોટર પંપને ચલાવવા માટે કોઈ ઈંધણ કે વીજળીની જરૂર પડતી નથી. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, સૌર પાણીના પંપને વીજળી અથવા બળતણનો વારંવાર થતો ખર્ચ થતો નથી. પાવર કટ, લો વોલ્ટેજ, સિંગલ ફેઝ સમસ્યાઓ અથવા મોટર બળી જવાથી અસર થતી નથી. દૂરના વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે જ્યાં વીજળી ઉપલબ્ધ નથી અથવા ડીઝલ મેળવવું મુશ્કેલ છે. વધુ વિગત માટે +919428284141 નો સંપર્ક કરો.
31/10/2023
ભારતની સૌર ઉર્જા ક્ષમતા 3 વર્ષમાં 91% વધી છે.સ્વચ્છ ઊર્જા માટે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવો, આપણે પણ #મીતાએન્જીનીયરીંગવર્ક્સનું #સનરાઈઝસોલારરૂફટોપ લગાવી દેશની પ્રગતિનો હિસ્સો બનીએ. મોજ કરો, #ગવર્નમેન્ટસબસીડી આપની રાહ જોઈ રહી છે. , , , , , ,
22/10/2023
છેલ્લા ત્રણ દશકાથી #સનરાઈઝવજનકાંટા બનાવનાર #મીતાએન્જીનીયરીંગવર્કસ પાસે ક્વોલિટીને મહત્વ આપતા ગ્રાહકો જ આવે છે. અને અમે એમ માનીએ છીએ કે અમારા ગ્રાહકો ખુબ ટેલેન્ટેડ અને હોશિયાર હોય જે ફક્ત સારી પ્રોડક્ટ જ નહિ પણ બજારભાવ પણ કમ્પૅર કરી શકે.
, , ,
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
15/A, Samrat Industrial Area Main Road, Limda Len, B/H. S. T. Workshop, Gondal Road
Rajkot
360004
Opening Hours
| Monday | 9am - 7pm |
| Tuesday | 9am - 7pm |
| Thursday | 9am - 7pm |
| Friday | 9am - 7pm |
| Saturday | 9am - 7pm |
| Sunday | 9am - 7pm |