Umesh Patel

Umesh Patel

Share

Social Worker

24/06/2025

દક્ષિણ ગુજરાત કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા કોળીસમાજ અગ્રણી શ્રી ઉમેશભાઈ અમરતભાઈ પટેલ એ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી,કોળીસમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ ને ગાધિનંગર સચિવાલય એમની ઓફિસ એ જઈ સમ્રગ દક્ષિણ ગુજરાત કોળીસમાજ ના ગામડાંઓ ના પડતર પ્રશ્રનો માટે,ખેડૂત ભાઈઓ ના મુદ્દાઓ ઉપર, શિક્ષણ ક્ષેત્રે,રોજગાર ક્ષેત્ર મા કોળીસમાજ ઉપર થઈ રહેલા અત્યાચારો ની ખુલ્લી ને ચર્ચાઓ કરી અને આ પ્રશ્રનો ને સરકાર સમક્ષ રજૂઆત કરવા ની હાકલ કરી કુવરજીભાઈ એ તાત્કાલીક જેતે ખાતાઓ ના અધિકારીઓ ને ટેલિફોનિક કામ કરવા માટે આદેશ કર્યા તેમજ દક્ષિણ ગુજરાત કોળીસમાજ મહા સંગઠન બાબતે પણ ઉડાણ થી ચર્ચાઓ થઈ આવનારા સમય મા દક્ષિણ ગુજરાત કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દક્ષિણ ગુજરાત ના ગામડાંઓ ના અનેકો મુદ્દાઓ ઉપર શેવાકીય કામો કરશે...જય જય કોળીસમાજ 🙏

ઉમેશ પટેલ...દક્ષિણ ગુજરાત કોળીસમાજ અગ્રણી ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર ભીમપોર ડુમસ ગામ...🙏

12/06/2025

દક્ષિણ ગુજરાત કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા કામરેજ તાલુકા ના ખેડૂત ભાઈઓ ના ખેતરો મા સરકાર ની ટી.પી. ધ્વારા 50% કપાત મૂકતા દક્ષિણ ગુજરાત કોળીસમાજ અગ્રણી ઉમેશ પટેલ ની મધ્યસતી મા ખેડૂત સરપંચો એ આવેદનંપત્ર આપી ટી.પી.ઓ અધિકારી ને રજૂઆત કરી...

15/01/2025

કાય પો છે સમસ્ત કોળીસમાજ ને મંકરસકરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જેમ આકાસ મા પતંગ ઉડાવી રહ્યા છો એજ રીતે તમારા જીવન નો પ્રંગતિ નો પતંગ પણ ઉડતો રહે એવી શુભકામનાઓ ...

ઉમેશ અમરતભાઈ પટેલ... દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર ભીમપોર ડુમસ ગામ...🙏

13/01/2025

આજ રોજ તારીખ 12/01/2025 રવિવાર ના રોજ નવસારી જીલ્લા ના 20 જેવા ગામડાંઓ ના સરપંચ ઉપ સરપંચ મુખ્ય આગેવાનો સાથે દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર મા ખૂબજ મોટું શેવાકીય વ્યક્તિત્વ વર્ચસ્વ ધરાવતા ઉમેશ અમરતભાઈ પટેલ ની મધ્યસતિ મા દક્ષિણ ગુજરાત નવ યુવા કોળીસમાજ મહા સંગઠન ની પહેલી બેઠક ટુંક સંમય ના ગાળા મા બોલાવવા મા આવી આ બેઠક નવસારી જીલ્લા નાગધરા મા ખૂબજ મોટું શેવાકીય વ્યક્તિત્વ વર્ચસ્વ ધરાવતા રાકેશભાઈ પટેલ,ની મધ્યસતિ મા એમની ટીમ ના આયોજન થકી 20 જેવા ગામડાંઓ ના મુખ્ય નવ યુવાનો ને બોલાવવા મા આવ્યા અને આવનારા સમય મા નવસારી કોળીસમાજ ના તમામ ગામડાંઓ ને આવરી લેવામા આવશે અને નવસારી કોળીસમાજ સંગઠન ને દક્ષિણ ગુજરાત કોળીસમાજ મહા સંગઠન મા જોડવામા આવશે અને આ સંગઠન થકી કોળીસમાજ ના અનેકો મુદ્દાઓ ઉપર શેવાકીય કાર્ય કરવામા આવશે આજ રોજ ની મીટીંગ મા ઉપસ્થિત તમામ કોળીસમાજ નવ યુવાનો નો ઉમેશ પટેલ ખૂબ ખૂબ અંભિનદન શુભેચ્છાઓ અને આભાર વ્યકત કરે છે એક બની નવસારી જીલ્લા કોળીસમાજ ની આવનારી પેઢી ને સારુ સ્વસ્થ તદુરસ્ત,શિક્ષણીક, વેપાર બિઝનેસ ધંધા રોજગાર, હોસ્પિટલીટી,રમત ગમત ક્ષેત્ર, અને કોળીસમાજ નો રૂપિયો કોળીસમાજ મા રહે એવા મુદ્દાઓ ઉપર કામ કરીશું એવી ઉમેશ પટેલ એ બાહેધરી આપી...જય જય કોળીસમાજ 🙏

ઉમેશ પટેલ...દક્ષિણ ગુજરાત કોળીસમાજ, ચોર્યાસી તાલુકા 🙏🇮🇳

Want your place of worship to be the top-listed Place Of Worship in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Surat
395007