Otlo Library
We Are Largest Collection of PDF book, with all the category book, today only one is your True Frien
07/02/2026
Happy Birthday
સાંઈરામ દવે ના 📚 પુસ્તકો :-
- સાંઈરામના હસતા અક્ષર
- રંગ કસુંબલ ગુજરાતી (રાષ્ટ્રભક્તિના ગુજરાતના ગીતો)
- અક્ષરની આંગળીયુ ઝાલી
- અમથાં અમથાં કેમ ન હસીએ?
- હાસ્યનો હાઈવે
- હસો નહી તો મારા સમ
- સ્માઈલનું સુનામી
- સાંઈરામનો હાસ્યદરબાર
- પેરેન્ટીંગ સોલ્યુશન્સ
- હું દુનિયાને હસાવું છું
- સ્માઈલરામ
- પાંચજન્ય
- મામાનું ઘર કેટલે? (બાળગીતો)
17/01/2026
નાની શિસ્ત મોટી મુક્તિ આપે છે.
તપસ્યા મનને શુદ્ધ કરે છે. ધીમે પરંતુ સતત ચાલવું એ જ સાચો માર્ગ છે.
Otlo Library | Otlo Cafe | Otlo Trust
13/01/2026
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી…
ગુજરાતી ભાષાના મર્મને માણવા, શબ્દોની સુગંધિત સફર માટે તૈયાર થઇ જાવ!
Otlo Cafe ની આ કાવ્યાત્મક યાત્રાનો હવે વધુ એક ભાવસભર પડાવ આવી રહ્યો છે…
“ઓટલે બેઠાં બેઠાં – કવિતા શ્રેણી ૯.૦”
ગઝલ અને કવિતાના રંગોથી છલકાતી, વડોદરા
શહેરના ત્રણ અગ્રણી કવિઓ સાથે એક અવિસ્મરણીય સાંજ સુરત ના આંગણે …
જ્યાં હૃદયની વાતો શબ્દો બનીને ઓટલા પર રેલાશે.
🌿 કવિઓ જે તમારી સંધ્યાને મહેકાવશે:
* કવિ શ્રી કમલેશ વ્યાસ..
• કવયિત્રી શ્રી મીના વ્યાસ.
• કવિ શ્રી સુનિલ કઠવાડિયા.
આ કાવ્ય પર્વની વિગતો:
📅 તારીખ: [17 January 2026 ,શનિવાર]
🕤 સમય: સાંજે ૯:૩૦ વાગ્યે (સમયસર શરૂઆત)
📍 સ્થળ: ઓટલો કેફે,
જી-૭૦, ૭૧, સિલ્વર બિઝનેસ પોઇન્ટ,
વી.આઈપી સર્કલ, ઊત્રાણ,
સુરત – ૩૯૪૧૦૫.
🎙 મંચ સંચાલક: કવિ શ્રી પ્રશાંત સોમાણી..
📚 સંકલન: કિશન રાઠોડ, પ્રશાંત મુંગરા.
🌟 માર્ગદર્શક:
કવિ શ્રી પ્રશાંત સોમાણી.
કવિ શ્રી વિપુલ માંગરોળિયા.
🙏 નિમંત્રક:
મહેશ એલ ઢોલરિયા
ઓટલો હોસ્પિટાલિટી.પ્રા.લિ.
📌 નોંધ:
સમગ્ર કાર્યક્રમ નિશુલ્ક રહેશે.
તમારો પ્રેમ અને સમય એ જ અમારી ફી છે!
20/08/2025
પુસ્તક યાત્રા ૯.૦
📜 નિમંત્રણ… परिवार સાથે
વાચકો તથા પુસ્તક પ્રેમીઓ માટે
🌟 પ્રિય મિત્રો,
માનવીએ જીવનને સફળ બનાવવું હોય તો એણે જીવનના મુલ્યો અને આદર્શોને અપનાવવા જ પડે. 💡 જે વ્યક્તિ જીવનના આદર્શને વળગીને જીવન વિતાવે છે, તે જ જીવનને સફળ બનાવી શકે છે.🎯
આ રીતે જીવનના આદર્શોને સમજવા અને અપનાવવા પુસ્તકો મહત્વ યોગદાન આપી શકે છે, આવો આ અમુલ્ય પુસ્તકો ને માણએ🙏
*🗓️ તારીખ: રવિવાર, ૨૪ ઓગસ્ટ ૨૫*
*🕔 સમય: સવારે ૦૮:૩૦*
*📍 સ્થળ: ઓટલો કેફે, ઉતરાણ, સુરત*
_08:30 રજીસ્ટ્રેશન અને नेटवर्किंग_
_09:00 પુસ્તક परिचय_
_10:30 समाप्ति_
વિશેષ: 📖 આપણે સૌ એક પુસ્તક સાથે લઈને આવીશું
🎤 જીવનની આદર્શ વક્તવ્ય શ્રેણી પુસ્તકો માટે... જરૂર પધારજો... 🙌
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Otlo The Cafe G-70, 71, Silver Business Point
Surat
394105