Mukesh Patel

Mukesh Patel

Share

સીતારામ

07/06/2026
02/05/2026

વિસાવદર વિધાનસભા મતવિસ્તારની કુલ-૮ જિલ્લા પંચાયત બેઠકમાંથી ૬ જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી વિજેતા.

ખેડૂતોનો સહિત સૌ મતદારોનો આભાર

Photos from Manoj Sorathiya's post 30/04/2026

આભાર સુરત… સંઘર્ષ કરીશું અવિરત…
સુરતમાં આજે આમ આદમી પાર્ટીના ચૂંટીયેલા નગરસેવકોએ અને ઉમેદવારોએ રોડ પર ઉભા રહીને સુરતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો.

આભાર સુરત…

30/04/2026

સુરતના શિક્ષકોનો અવાજ હારી ગયો.

આપણે તો શિક્ષક એટલે આપણે તો ચૂંટણી સાથે શું લેવા-દેવા ? પણ દુઃખ એક જ વાતનું છે કે સમિતિના 100 વર્ષના ઈતિહાસમાં શિક્ષકોનો અવાજ બનવાવાળો એક ઈમાનદાર સભ્ય શિક્ષકોને મળ્યો હતો, એ અવાજ હવે સમિતિમાં નહી સંભળાય.

રોજ સવારે ઉઠીને શાળાએ પહોંચવું, OPS, શાળા-સફાઈની ગ્રાંટમાં વધારાની લડાઈ, SSA ગ્રાંટની લડાઈ, 4200 ગ્રેડ પે, જ્ઞાનસેતુ/જ્ઞાનસહાયકનો વિરોધ, શિક્ષકોની અછત, શિક્ષકોને શિક્ષણ સિવાયના કામોમાંથી મુક્તિ, એકમ કસોટી, શિક્ષકોનું સ્વમાન અને સ્વાભિમાન, શિક્ષણક્ષેત્રે ચાલતા ભ્રષ્ટાચાર, શિક્ષકોનું શોષણ, SIR પ્રક્રિયા, વગેરે તમામ મુદ્દે રાકેશભાઈ હિરપરા આખા ગુજરાતના શિક્ષકોનો અવાજ બન્યા.

આપણા પરિવારની શુભેચ્છા આવી હોય કે ન આવી હોય પણ આપણા જન્મદિવસે રાકેશભાઈની શુભેચ્છાનો મેસેજ આવી જ ગયો હોય. 300થી વધુ શાળાઓના નામ, સરનામું, આચાર્યોના નામ, જેમને મોઢે હોય એવો હીરો સુરતે ખોઈ નાખ્યો.

દુ:ખદ 😥

30/04/2026

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ રચ્યો ઈતિહાસ..
હવે ગુજરાતની જનતાનો અવાજ બની રહી છે આમ આદમી પાર્ટી 💯

લડેંગે…. જીતેંગે…

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Surat