Study in Germany - Immigration Scout

Study in Germany - Immigration Scout

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Study in Germany - Immigration Scout, Educational consultant, 232, Ambika Pinnacle, Near Lajamani Chowk, Mota Varachha, Surat.

04/10/2022

:: જર્મની માં નિઃશુલ્ક ઉચ્ચ શિક્ષણ ::
જર્મની, દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી છે અને જ્યાં નામાંકિત કાર કંપનીઓ અને વિશ્વની મોટી મોટી બ્રાન્ડ સ્થાપિત છે , અને અહીં આ દેશમાં આગળ કેરિયર ની પુષ્કળ તકો છે !
એન્જીન્યર્સ , ફાર્મસી , એમબીએ, મેનેજમેન્ટ , મેડિસિન , નર્સિંગ વિગેરે બ્રાન્ચ ના લોકોની ખુબ જ મોટી ડિમાન્ડ જર્મની માં છે.
જો તમારે પણ આગળ જર્મની માં સ્થાયી થવું હોય અને હા નિઃશુલ્ક શિક્ષણ નો લાભ લેવો હોય તો આજે જ સંપર્ક કરો અમારા સુરત અને જર્મની સ્થિત નિષ્ણાંતો ની ટિમ નો.
આવનર સમર 2023 ઇન્ટેક (માર્ચ 2023) માટે ના એડમિશન ની પ્રોસેસ ચાલુ થઇ ગઈ છે.
વધુ જાણકારી મેળવવા માંગો છો, તો આજે જ કોલ કરી અમારા નિષ્ણાંતો જોડે ફ્રી કાઉંસીલીગ એપોઇન્ટમેંટ બુક કરાવો.
આ માહિતી આગળ શેર જરુર કરજો જેથી સાચી જરુરીયાત વાળા લોકો સુધી આ મેસેજ પહોંચે.
INDIA (Office) : https://wa.me/+919726442294
Germany (WP) : https://wa.me/+4917691448586
Email: [email protected]
Website: www.immigrationscout.com
ImmigrationScout

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Address


232, Ambika Pinnacle, Near Lajamani Chowk, Mota Varachha
Surat
394101

Opening Hours

Monday 9:30am - 7:30pm
Tuesday 9:30am - 7:30pm
Wednesday 9:30am - 7:30pm
Thursday 9:30am - 7:30pm
Friday 9:30am - 7:30pm
Saturday 9:30am - 7:30pm
Sunday 9:30am - 2pm