Life Line United Foundation

Life Line United Foundation

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Life Line United Foundation, Social service, 701, KYROS BUSINESS CENTRE, Sarthana to Navjivan Hotel, Surat.

19/06/2026

સગાઈ એટલે દીકરા - દીકરી ના બે દિલોના સપનાઓને મળેલી સુંદર નવી દિશા.💍

પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓથી ભરાયેલી આ પળ બે પરિવારોને વધુ નજીક લાવે છે.💕

દીકરા - દીકરી ની નવી સફર માટે હાર્દિક શુભેચ્છાઓ.✨

લાઈફ લાઇન છે તો શક્ય છે..🌹

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

18/06/2026

વિદેશમાં રહેતા પાત્રોની ચકાસણી માત્ર દસ્તાવેજો સુધી સીમિત નથી.✈️

વિવિધ દેશોમાં કાર્યરત કાર્યકર્તાઓ દ્વારા રહેઠાણ, વ્યવસાય અને પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.🌍

કારણ કે દીકરીઓની સુરક્ષા અને વિશ્વાસ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.🛡️

લાઈફ લાઇન છે તો શક્ય છે..🌹

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

15/06/2026

પ્રેમ, આદર અને અતૂટ વિશ્વાસનો પવિત્ર સંગમ એટલે લગ્ન.💞

અગ્નિની સાક્ષીએ બંધાતું જન્મોજનમનું એક સુંદર બંધન, જ્યાં દરેક પળ ખુશીઓથી છલકાઈ જાય છે.😇

સંસ્કૃતિ, સ્નેહ અને સમર્પણનો આ અનોખો ઉત્સવ.🌟

લાઈફ લાઇન છે તો શક્ય છે..🌹

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

Want your organization to be the top-listed Government Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


701, KYROS BUSINESS CENTRE, Sarthana To Navjivan Hotel
Surat
395006