Ankur Vidya Vihar

Ankur Vidya Vihar

Share

Ankur Vidya Vihar is the top most school of Varachha road, Surat. We are affiliated with GSEB board.. Our classrooms are fully renovated and well-furnished.

07/05/2026

ટ્રસ્ટીશ્રી અને શિક્ષકમિત્રો વચ્ચે એક સુંદર અને પ્રેરણાદાયક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું..આ મિટિંગ દરમિયાન શિક્ષકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું.
જ્યારે શિક્ષક મનથી પ્રસન્ન, પ્રફુલ્લિત અને સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ, સારા સંસ્કાર અને ગુણવત્તાસભર માર્ગદર્શન આપી શકે છે. શિક્ષકનો સકારાત્મક અભિગમ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મિટિંગમાં શિક્ષકોને તણાવમુક્ત રહી આનંદપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપવામાં આવી અને “સ્વસ્થ શિક્ષક – શ્રેષ્ઠ શિક્ષણ” નો સંદેશ આપવામાં આવ્યો.

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


190, Himmat Nagar Society, Near Hirabaug Circle, Varachha Road
Surat
395006

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm