Team Surat Rural Police
Official account of Surat Rural District Police.For any emergency,Dial 112. Do not report crime here.
ગુજરાતના અપાર સ્નેહને વિકાસ રૂપે વ્યાજ સાથે પરત આપવાની પ્રતિબદ્ધતા. આ છે સેવા, આ છે સંકલ્પ. 🇮🇳
05/03/2026
સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની સફર કાર્યવાહી જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા.
#સુરત ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_ તમારી સુરક્ષા અમારો સંકલ્પ
suratruralpolice
27/02/2026
🚨 સુરત ગ્રામ્ય ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 🚨
સુરત ગ્રામ્ય જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સારો મોકો! 👮♂️👮♀️
શહેરની સેવા અને ટ્રાફિક વ્યવસ્થા માટે તમારો યોગદાન આપો.
📅 અરજી ફોર્મ મળવાની તારીખ: 24/02/2025 થી 02/03/2025
⏰ સમય: સવારે 10:30 થી સાંજે 06:00 વાગ્યા સુધી
📌 અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 04/03/2025 (સાંજે 05:00 વાગ્યા સુધી)
📍 સ્થળ: સુરત ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો વહેલી તકે અરજી કરે.
આ મોકો ચૂકી ના જશો! 💪
25/02/2026
🚨 બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કેબલ ચોરીનો ભાંડાફોડ! 🚨
સુરત ગ્રામ્ય પોલીસની ઝડપી અને ટેક્નિકલ તપાસથી ₹36,124 કિંમતના કુલ 779.5 મીટર RR કેબલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
CCTV એનાલિસિસ, ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કડોદરા GIDC પોલીસની સફળ કામગીરી.
🔎 કાયદા સામે કોઈ મોટો નથી.
👮 સુરક્ષા અમારી જવાબદારી, કાયદાનો અમલ અમારી પ્રતિબદ્ધતા.
📢 જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત Dial-112 પર જાણ કરો.
#સુરત_ગ્રામ્ય_જિલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ
18/02/2026
વાંકાનેર ગામ વાડી ફળીયામાં થાંભલાની સ્ટ્રીટ લાઇટ અજવાડે જુગાર રમતા આરોપી પરેશભાઇ રાજુભાઇ રાઠોડ, હિતેશભાઇ છીબાભાઈ રાઠોડ, અમિતકુમાર ગોકુલભાઈ વસાવા, દિપકભાઇ ચંદુભાઇ હળપતી, પ્રકાશભાઇ ઠાકોરભાઈ ચૌધરી, અંકુરભાઇ અનિલભાઇ હળપતીને કુલ્લે કિંમત રૂ.13600/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય બારડોલી રૂરલ પોલીસ.
#સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
ATHWALINES
Surat
395001