Surat Channel
......................................
........................................
દમણના દરિયામાં મો*તના મુખમાંથી યુવકનો આબાદ બચાવ
પ્રતિબંધ છતાં નહાવા પડેલા યુવકને 4 બીચ લાઈફગાર્ડે ના જવાનો એ જીવના જોખમે બચાવ્યો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સુરતથી વિદાય
કારને દોરડાથી ખેંચી ગાર્ડ ઓફ ઓનર અપાયું, 'ક્લિયર ઈમેજ' ધરાવતા
IPS વાબાંગ જામીર ઇન્ચાર્જ CP તરીકે કમાન સંભાળશે
01/07/2026
સુરત પાંડેસરા વિસ્તારમાં મુક્તિનગરમાં મકાનની ગેલેરી પડતા જ અફરા તફરી નો માહોલ
નીચે ઉતરવાનો રસ્તો બંધ થતા પ્રથમ માટે મહિલા ફસાઈ ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું
મુક્તિનગરમાં આવેલ મકાન નંબર 58 માં ગેલેરી ઘરાશાયી
ગેલેરી ઘરાશાયી થતાં smc ની ટીમ દોડતી થઈ
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Ring Road
Surat