Smit Hospital
Fastest Growing Women's Health Care Centre
150000+ OPD,
7000+ Delivery,
6500+ Operation
30/05/2026
Not all discharge is a concern—but your body always gives signals.
If you notice unusual smell, itching, or discomfort, it could be a sign of infection.
Don’t ignore it. Early care ensures better health. 💙
Consult our experts at Smit Hospital today.
22/05/2026
Periods delay કરવા માટે દવા લેવી હંમેશા safe નથી. ⚠️
વારંવાર આવી દવાઓ લેવાથી hormones પર અસર પડી શકે છે અને cycle અનિયમિત બની શકે છે.
ડોક્ટરની સલાહ વગર self-medication ટાળો અને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. 💙
19/05/2026
l Periods pain માટે painkiller લેવી ક્યારેક safe
હોઈ શકે છે — પરંતુ વારંવાર તેનો ઉપયોગ યોગ્ય નથી. ⚠️
દર્દ પાછળનું કારણ સમજવું વધુ મહત્વનું છે.
તમારા શરીરને સાંભળો, self-medication ટાળો અને યોગ્ય
સલાહ માટે ડોક્ટરનો સંપર્ક કરો. 💙
A missed period doesn’t always mean pregnancy.
Stress, hormonal imbalance, lifestyle changes, PCOS, thyroid issues, and many other factors can also affect your cycle. The right diagnosis at the right time makes all the difference. 💙
Motherhood is not just about pregnancy - it’s about learning, growing, and preparing with confidence. 💙
Smit Garbh Sanskar Activities help moms-to-be stay mentally peaceful, emotionally strong, and positively connected throughout their beautiful journey. 🤱✨
Where care feels calm, every smile begins with trust.
At Smit Hospital, we believe healing starts with comfort, compassion, and the right guidance for every woman’s journey. 💚
09/05/2026
Periods દરમિયાન થતી નાની ભૂલો ઘણી વખત મોટી સમસ્યાનું કારણ બની શકે છે. ⚠️
દર્દને અવગણવું, પોતાની રીતે દવા લેવી અથવા hygiene પર ધ્યાન ન આપવું — આ બધું તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે.
તમારા શરીરની સાંભળો, સમયસર કાળજી લો અને જરૂર પડે તો નિષ્ણાતની સલાહ લો. 💙
06/05/2026
ગરમીમાં UTIની સમસ્યા વધવી સામાન્ય છે — કારણ કે પાણી ઓછું પીવાથી બેક્ટેરિયા શરીરમાં જ રહે છે. ⚠️
તમારી હેલ્થ માટે પૂરતું પાણી પીવો, સ્વચ્છતા જાળવો અને લક્ષણો દેખાય તો વિલંબ ન કરો. 💧
સમયસર સારવાર જ તમને સુરક્ષિત રાખે છે. 💙
03/05/2026
વજાઇનામાં થતો સામાન્ય સ્રાવ સ્વાભાવિક છે, પરંતુ તેમાં ફેરફાર થાય તો અવગણશો નહીં. ⚠️
પીળો/લીલો રંગ, દુર્ગંધ અથવા ખંજવાળ જેવા લક્ષણો ઈન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે.
સમયસર તપાસ કરાવો અને તમારી હેલ્થનું ધ્યાન રાખો. 💙
Every step in your motherhood journey matters 💙
And we’re here to make it safe, smooth, and happy.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
3rd Floor, CTC Building, Hans Society, Near Baroda Pristage, Varachha Main Road
Surat
395006