Vesu

Vesu

Share

developing residential ares of surat

10/03/2022

વેસુ ૧ જલ વિતરણ મથક ખાતેની ઓવરહેડ ટાંકી ESR 8 ના નેટવર્ક પૈકી VIP રોડ પર આવેલ valve બગડી ગયેલ હોવાથી તા.10-3-22 ના રોજ સવારે 6 થી 9 કલાકના નીચે જણાવેલ વિસ્તારમાં પાણી પુરવઠો આપી શકાશે નહી. ગૌતમ બુદ્ધ નગર, સોહમ હાઇટ્સ, રત્ન જ્યોતિ, સ્વપ્ન સંગીની, એન્જોય, ડ્રીમ પેલેસ, ડ્રીમ હેરિટેજ, ડ્રીમ હોમ, palm Avenue etc.

24/12/2021
Want your business to be the top-listed Shop in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Surat
Surat