Deep Darshan Vidhya Sankul - GSEB

Deep Darshan Vidhya Sankul - GSEB

Share

Gujarati And English Medium School

29/04/2026

બાલભવન(ગુ. મા)
પદવીદાન સમારોહ
ડાન્સ કૃતિની ઝલક.....

Photos from Deep Darshan Vidhya Sankul - GSEB's post 28/04/2026

🎓CONVOCATION CEREMONY

As on today our Pre-Primary English Medium section arranged A CONVOCATION CEREMONY for Our Students Of Balvatika.

Our Program Started with a Beautiful prayer dance , after which Program proceeded with CONVOCATION and also our Students Performed a cute and beautiful Chaudhuri dance which stole the heart our the guests which was Performed by our Students.

Aa the function proceeded we also had a funny dance performance which made all the people laugh and smile by heart ☺️☺️.

Today Was the Great Day and Also a new beginnings Day of New Journey for our Balvatika Students.

We are glad to be the part of Journey and be the Foundation of their future.

We wishes all our Students to have a Great Future and Awesome Academic Journey ahead 😊

Photos from Deep Darshan Vidhya Sankul - GSEB's post 27/04/2026

દીપ દર્શન વિદ્યા સંકુલ
બાલભવન (ગુ.મા.)
પદવીદાન સમારોહ

Photos from Deep Darshan Vidhya Sankul - GSEB's post 27/04/2026

દીપ દર્શન વિદ્યા સંકુલ
બાલભવન (ગુ.મા.)
*પદવીદાન સમારોહ*
"જિંદગી કી અસલી ઉડાન બાકી હૈ,
જિંદગી કે કઈ ઈમ્તિહાન અભી બાકી હૈ,
અભી તો નાપી હૈ મૂઠ્ઠીભર જમીન હમને,
અભી તો સારા આસમાન બાકી હૈ..."
જીવનમાં પદવીનું સ્થાન ખૂબ જ આગવું હોય છે, તે પદવી ભલે નાની હોય કે પછી મોટી. બાલવાટિકાના બાળપુષ્પો પોતાનું બાળપણનું પ્રથમ પગથિયું પૂર્ણ કરી પ્રાથમિક શિક્ષણ તરફ પગરવ માંડવા જઈ રહ્યા છે ત્યારે આ બાળપુષ્પોને પદવી એનાયત કરી સન્માનિત કરવા માટે આજરોજ તા.:-25/4/26 ને શનિવારના રોજ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના પ્રમુખશ્રી જેઠા ભાઈ વાઢેર સાહેબ, શાળાના સંચાલકશ્રી દશરથભાઈ પટેલ સાહેબ,તમામ વિભાગના આચાર્યશ્રી, મહેમાનશ્રી તરીકે પટેલ દિનેશભાઈ, શ્રી લીમ્બાચીયા રાકેશભાઈ તેમજ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આપણી શાળામાં ચાલતા ભરતનાટ્યમના ક્લાસની બાળાઓએ ખુબ સુંદર સરસ્વતી વંદના રજૂ કરી હતી. જુ.કે.જી., સી.કે.જી, બાલવાટિકાના બાળકોએ તેમજ મોન્ટેસોરી તાલીમાર્થી અને વાલીમાતાશ્રીઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. તેમજ જુ. કે.જી, સિ.કે.જી અને બાલવાટિકાના બાળકોએ પોતાના મીઠા શબ્દોથી ખૂબ જ સરસ એન્કરિંગ કર્યું હતું. મહેમાનશ્રીઓના વરદ હસ્તે બાલવાટિકાના ભૂલકાઓને પદવી🎓👩‍🎓 તેમજ મેડલ 🏅 પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન ૧૦૦% હાજરી મેળવનાર બાળકોને પણ નવાજવામાં આવ્યા. આ દિવસ બધા ભૂલકાઓ માટે ખૂબ જ યાદગાર રહ્યો હતો, તેની નયનરમ્ય તસ્વીરો.....

Photos from Deep Darshan Vidhya Sankul - GSEB's post 21/04/2026

બાલ ભવન (ગુ . મા )
જુ. કે .જી , સી .કે.જી વાર્ષિક પરીક્ષા રિઝલ્ટ ડે ની ઝલક

Photos from Deep Darshan Vidhya Sankul - GSEB's post 16/04/2026

બાલભવન (ગુ . મા )
open house

Photos from Deep Darshan Vidhya Sankul - GSEB's post 06/04/2026

Happy birthday to my dear students. May the special day of your life bring you joy, laughter, and the inspiration to keep exploring your passions.💐

06/04/2026
Photos from Deep Darshan Vidhya Sankul - GSEB's post 04/04/2026

DPL 4.0 Auction 2026 એ દીપદર્શન વિદ્યા સંકુલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત એક રોમાંચક કાર્યક્રમ રહ્યો. વિદ્યાર્થીઓની ફ્રેન્ચાઇઝી ટીમો બનાવી અને તેમની ક્રિકેટ ટીમો બનાવવા માટે IPL-શૈલીની મોક હરાજીમાં ભાગ લીધો. નિર્ધારિત બજેટ સાથે, ટીમ માલિકોએ ખેલાડીઓ માટે તેમની કુશળતાના આધારે ફાળવણી થઈ.

આ કાર્યક્રમ ઉર્જાથી ભરપૂર હતો. તમામ સ્પોન્સરોનું ભવ્ય સન્માન થયું. Pillar Of DPL Season 0. 4 ફોરના બેનરનું તેમજ Final trophy અને Runner up trophy નું ભવ્ય ઓપનિંગ થયું.સવજીસર,સંચાલકશ્રી દશરથસર, તુષારસર, આચાર્યશ્રી આશા મેમ, પ્રાંશુસર તેમજ તમામ વિભાગના આચાર્યોની હાજરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. એકંદરે, DPL હરાજી દરેક માટે મનોરંજક શૈક્ષણિક અનુભવ હતો.

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Deladva Road Dindoli
Surat
394210

Opening Hours

Monday 7:30am - 5:30pm
Tuesday 7:30am - 5:30pm
Wednesday 7:30am - 5:30pm
Thursday 7:30am - 5:30pm
Friday 7:30am - 5:30pm
Saturday 7:30am - 4pm