Chora group

Chora group

Share

Chora group shakhapur gam frid forvar and 30 frid group online for enjoy in cricket team and surat entry 2001 Diamond market and local business . All group

15/02/2024

શાખપુર સમસ્ત ગામ પરિવાર આયોજિત ખોડીયાર જયંતિ

તારીખ 17-02-2024 ના શનિવારના રોજ ખોડીયાર મંદિર ધર્મશાળા ખાતે ગામ ધુવાડા બંધનું આયોજન સ્વર્ગસ્થ બલર રામભાઈ હીરજીભાઈ સ્વર્ગસ્થ બલર હિંમતભાઈ રામભાઈ તથા સ્વર્ગસ્થ બલર વનમાળી ભાઈ રામભાઈ પરિવાર દ્વારા કરેલ છે તો સર્વ જ્ઞાતિને બપોરે 11:00 કલાકે પ્રસાદ લેવા સહ પરિવાર સાથે સાગમટે પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે

નિમંત્રક

બલર કનુભાઈ વનમાળી ભાઈ
બલર દલસુખભાઈ હિંમતભાઈ
બલર અશોકભાઈ હિંમતભાઈ

Photos from Chora group's post 09/11/2023
Photos from Chora group's post 15/09/2023

Happy Birthday pavan

01/08/2023

Happy birthday Nimesh

Want your organization to be the top-listed Government Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Address


Mota Varacha
Surat
394101