Interns At IRCS CTB / LCT SURAT
INTERNS @ INDIAN REDCROSS SOCITY CHORYASI TALUKA BRANCH / LOK DRASHTI CHARITABLE TRUST SURAT
06/04/2023
मनोजवं मारुततुल्यवेगम बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरंदुतम् शरणं प्रपद्ये।।
परम बलशाली, स्वामिभक्ति के मूर्तिमान स्वरूप पवनपुत्र हनुमानजी के चरणों में हनुमान जन्मोत्सव के अवसर पर कोटि-कोटि नमन।
#हनुमान_जयंती #हनुमान_जन्मोत्सव
14/07/2021
24/01/2020
નેતાજી સુભાષચંદ્ર બોઝની 123 મી જન્મ જયંતી નિમિત્તે લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એચઆઈવી પ્રોજેક્ટ, રેડ ક્રોસ ચોર્યાસી તાલુકા બ્રાન્ચ સુરત ના સંયુક્ત ઉપક્રમે ધરતીનગર સ્લમ વિસ્તારમાં છેવાડાના માનવીને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થાય તે હેતુસર મફત સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પનો લાભ 123 કરતા વધારે દર્દીઓએ લીધો હતો
આ સર્વરોગ નિદાન કેમ્પમાં કમાન્ડન્ટ ડૉ.પ્રફુલ્લભાઈ શિરોયા, દિનેશભાઈ પટેલ, યુથ રેડક્રોસ ના ડૉ.ભાવિન શિરોયા, પ્રોજેક્ટ મેનેજર હિરેનભાઈ ગજેરા, ઇશ્વરભાઇ બહેરા, અશોકભાઈ બાડ્તયા, જીતેન્દ્રનાથ લીંકા,ડૉ.રાજકિશોર બહેરા, કિશોરભાઈ પટેલ, હર્ષદ પ્રજાપતિ અને રાજુભાઈ મેર ઉપસ્થિત રહ્યા હતા.
19/04/2019
पवन तनय संकट हरन, मंगल मूरति रूप।
राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप।।
पवन पुत्र हनुमान जी की जयंती के पावन पर्व पर सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
।।जय बजरंग बली।।
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Fulpada Health Center A. K Road Varaccha Surat
Surat
395006