Computer point

Computer point

Share

cctv camera sales and service
wifi camera, 4g camera, 4g dual lens camera, 4g solar camera, hd camera, ip camera,

30/07/2023

સોલર કેમેરા solar 4G SIM CAMERA

આ કેમેરા ની વિશેષતાઓ.

1‌. કોઇ લાઈટ્સ કે પાવર ની જરૂર નહિ.
2. કોઇ DVR, HARD DISK, અને વાયરીંગ ની જંનજટ નહિ.
3. વાડી, ખેતર, ધર, ફાર્મ હાઉસ, કન્ટ્રક્શન સાઇટ, કોઇ પણ આઉટડોર જગ્યા પર ફીટ કરો.
4. 360 ડીગ્રી ગોળ ફેરવી શકો.
5. મેમરી કાર્ડ સપોર્ટ કરે છે.
6. આ કેમેરામાં બધી કંપનીના સીમકાર્ડ સપોર્ટ કરે છે.
7. નાઈટ વિઝન કેમેરા.
8. HD 1080p વીડિયો ક્વોલિટી.
9. આ કેમેરામાં 4g સીમકાર્ડ લગાવી દો, કોઈપણ જગ્યાથી તમારા કેમેરા ઓનલાઇન ,( લાઈવ) જુઓ તમારા મોબાઈલ પર.

વધુ માહિતી માટે સંપર્ક કરો
9033448849

Photos from Computer point's post 11/12/2022

WIFI CAMERA
Price 2000
આ કેમેરા ની વિશેષતાઓ

1. કેબલ્સ અને વાયર ની ઝંઝટ નહીં.
2. ફરી શકે તેઓ કેમેરા એંગલ બદલાવી શકો (360°)
3. WIFI NET નેટ સાથે જોડી દો કોઈપણ જગ્યા પરથી તમારા કેમેરા ઓનલાઇન (લાઈવ) જુઓ તમારા મોબાઈલ પર.
4. ઓડિયો રેકોર્ડિંગ પણ થાય છે.
5. મેમરી કાર્ડ સપોર્ટ કરે છે.
6. ફુલ એચડી કેમેરા.
7. મોબાઈલથી કંટ્રોલ.
8. નાઈટ વિઝન.
વધુ માહિતી માટે સંપર્ક કરો
Mo:9033448849

Want your business to be the top-listed Computer & Electronics Service in Surendranagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Shiv Laheri Complex, Shop No. 3, Near Mahalaxmi Cinema
Surendranagar
363001

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm