NHM Surendranagar
Fight Against Contractual & Outsourcing System Surendranagar
*પ્રતિ,*
*મુખ્યમંત્રી સાહેબ,*
અમો ૧૧ માસ કરાર આધારિત કર્મચારીના હિતમાં આપે આજ દિન સુધી કોઈ નિર્ણાયક જાહેરાત કરી નથી. આપે ૨ લાખનો આકસ્મિક વીમો આપ્યો જે એક લોલીપોપથી વધુ કંઈજ નથી. હું આરોગ્ય શાખામાં છેલ્લા ૬ વર્ષથી ફરજ બજાવું છું. જો આટલા વર્ષ પુરી નિષ્ઠાથી ફરજ બજાવા છતાં આપ અમો ને કાઈ ના આપી શકો તો અમો પણ આ વખતે નક્કી કરીયે છીએ કે અમો તમામ ૪.૫ લાખ કર્મચારી અપની હાલની સરકાર ને આવતી ચૂંટણી માં ખુલ્લેઆમ કહીયે છીએ કે મત અપશુ નહીં અને અમારા સગા વહાલા, મિત્રો થઈને વ્યક્તિ દીઠ અમે *૧૦-૨૦ મત તોડીસુ* તો આપ વિચારી શકો છો કે અમે ૪૦ થી ૫૦ લાખ મત તોડવા સક્ષમ છીએ. જે આપ આગામી ચૂંટણીમાં જોશો. અમોને આપના પર પૂરો ભરોસો હતો. પણ આપે અમો ને કાઈ ના આપીને અન્યાય કર્યો છે. જો આપ અમોને કાઈ અપવાનાજ નહોતા તો અમોને ગેર માર્ગે દોરવાની જરૂર નહોતી કે અમો કમિટી બનાવી ને પગાર વધારો તેમજ સિક્યુરિટી આપવાના છીએ. *હવે અમે આંદોલન નહીં. પણ પરિવર્તન લાવીશું* જે અમોનો દ્રઢ સંકલ્પ છે..
*~એક શોષિત કર્મચારી..(આરોગ્ય)*
11/02/2017
Reli Against Contract/outsource/dail bases/incentive base All Employees.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Health Branch, District Panchayat, Surendrangar
Surendranagar
363001