Amit R Bharwad
Chairman of Shree Rajabhai Vamabhai Maru Foundation. General secretary of Bharwad Yuva Sangathan -Gujarat Pradesh. Founder of Maru Blood
આજ રોજ પરમ પૂજ્ય આઈ શ્રી દેવલ માં એ ઘરે પધારીને અમને આશીર્વાદ આપ્યા. માઁ ના ચરણરજથી અમારું આંગણું પવિત્ર અને ધન્ય બની ગયું.
19/07/2024
ગત રોજ ચોવીસ ગામ પટેલ સમાજ દ્વારા આણંદ જિલ્લાના ગૌ સમાજ સેવી સંસ્થાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય આનંદ સ્વામી - સચ્ચિદાનંદ સ્વામી આશ્રમ દંતાલી , ભીખુભાઈ પટેલ ચેરમેન ચારૂતર વિધા મંડળ વિધાનગર , પી.કે. દીયોરા સાહેબ - ડીવાયએસપી પેટલાદ ,હિતેન્દ્રભાઇ પટેલ ચોવીસ ગામ પટેલ સમાજ પ્રમુખની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું.
Click here to claim your Sponsored Listing.
Contact the public figure
Website
Address
Karamsad
Vallabh Vidyanagar