GreenleafbaganDesigning

GreenleafbaganDesigning

Share

Landscape Gardening and Plantations. Ornaments of gardens,Water Scaping, Rain water harvesting, Interior Designing and Turnkey Projects.

30/06/2023

એવો તો કેવો ચઢ્યો હેલીએ મેહુલા કર્યું બધું જળબંબાકાર.
ધરતી જળ જળ "પાણી પાણી" આવો કેવો પ્રેમ આવિષ્કાર.

વેઠયો કેવો વિરહ મેહુલા ધરતીએ તું વરસ્યો એવો ના રહી ફરિયાદ.
વૃક્ષ વનસ્પતિ ફોરે હેલીએ પલળી નાહ્યા કર્યું બધું કેવું લીલુછમ.

નીકળી આવ્યા બહાર દેડકા કરે દ્રાઉ દ્રાઉ મોર ટહુકા સંભળાય.
શું કહેવું સાંબેલાધાર મુશળધાર બેફામ હેલીએ ચઢ્યો વરસાદ.

વાદળ કાળા નભમાં વરસ્યા કરે હરઘડી ના થોભ ના આરામ.
ઉછળી આવ્યું "દિલ" આનંદમાં પંચતત્વનો આવો કેવો ઉપહાર?
દક્ષેશ ઇનામદાર."દિલ"..

01/02/2022

New crops..

Photos from GreenleafbaganDesigning's post 13/12/2021

Beautiful winter blooms..

22/03/2021

Happiness is..

Want your business to be the top-listed Home Improvement Business in Valsad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


307, 3rd Floor Suraj Complex, Atul Valsad Road
Valsad
396020

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm