Varun Patel

Varun Patel

Share

Voice of Young India

04/06/2026

મહેસાણા શંકાશ્પદ હત્યા કેશ અને પરિવાર ની માહિતી 🙏

Photos from Varun Patel's post 01/06/2026

નવા સંકલ્પ અને નવી ઊર્જા સાથે સંગઠનનો વિસ્તાર... 💪✨
ભાવનગર ખાતે શ્રી સરદાર યુવા સંગઠનની વિસ્તાર પ્રમાણેના જવાબદાર કાર્યકર્તાઓની એક અગત્યની બેઠકમાં હાજરી આપવાનો અવસર મળ્યો.આ બેઠકમાં સંગઠનના નવા હોદ્દેદારોની જવાબદારીઓ નિશ્ચિત કરવામાં આવી અને ભાવનગર શહેરના ઘર-ઘર સુધી સંગઠનનો વ્યાપ વધારવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી.

વિશેષ પહેલ: સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પાટીદાર મહિલાઓને પણ સંગઠનમાં સક્રિય રીતે જોડવાનો એક નવતર અને સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહિલાઓનું યોગદાન સંગઠનને નવી દિશા આપશે.સૌ
નવનિયુક્ત હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકર્તા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
જય સરદાર, જય પાટીદાર! 🚩🙏

30/05/2026
Photos from Varun Patel's post 29/05/2026

પાટીદારો માટે શરમ જનક વાત કે ગુજરાત માટે શરમજનક બાબત?

ખુબ દુઃખ દ બાબત છે
સ્થાનિક આગેવાનો ના મત મુજબ અને મૃતક ના ફોટો જોતા!

મહેસાણા ની દીકરીની હત્યાં થઇ છે
મૃત્યુ પામેલ દીકરીનું નામ -સંગીતાબેન કાંતિલાલ પટેલ
👉એક પાટીદાર દીકરીની હત્યાં થઇ છે તેમ છતો પોલીસ તેની ફરિયાદ લેતી નથી
કારણ કે મરણ જનાર દીકરીને પિતા નહોતા અને માઁ એકલી છે કોઈ લડનાર નથી

👉પાટીદાર માટે ગુજરાત માટે એટલા માટે શરમ જનક વાત કહેવાય

👉10 દિવસ વીતી જવા છતો પોલીસ fir લેતી નથી
ફક્ત એ ડી તપાસ કરીને મન વાળે છે

👉આ છોકરી રામોસણા રહેતી હતી
તેનો મૃતદેહ મળ્યો ત્યારે શરીર ઉપર હથિયાર ના ધા હતા, શરીર થોડું બાળેલું હતું અને આદિકરીને કેનાલ મોં નાખી દીધેલ હતી એટલે છોકરીના શરીરમોં પાણી પણ ઘુસી ગયેલ અને લાશ ફૂલી ગઈ હતી

👉હવે પોલીસ સાચી તપાસ કરવાનાં બદલે તેને આત્મહત્યામોં ખપાવવા માગે છે
અને બીજી તપાસ કરતી નથી

👉જો આની સાચી તપાસ થાય તો બહુ મોટુ ષડયંત્ર બહાર આવે તેવું છે કયાંક આ દીકરી જોડે ખુબ ખરાબ ઘટના ઘટી છે અને ત્યારબાદ તેની હત્યાં કરી દેવામો આવ
તેમ છતો ન્યાય માટે આમ તેમ ભટકવાનું

👉શું આ દીકરીને ન્યાય મળશે

👉રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો આ દીકરીને ન્યાય અપવાશે

👉ચૂંટણી ટાઈમે જ સમાજ ની ચિંતા?

👉દરેક જ્ઞાતિ સમાજે ચેતવાની જરૂર છે આજે આ પાટીદાર દીકરી જોડે બન્યું છે ભવિષ્યમોં કોઈ પણની દીકરી જોડે આવું બની શકે છે

👉ન્યાય લેવા માટે આંદોલનો કરવા પડે છે ?
તો પછી વિચાર કરો કે બીજાની શું હાલત થશે

👉 તમારું સ્વાભિમાન જગાડો અને આ દીકરીને ન્યાય અપાવો

🙏🙏🙏🙏🙏

મૃતક ની મર્યાદા ને ધ્યાન માં રાખી પૂર્ણ ફોટો જાહેર નથી કર્યા
ૐ શાંતિ 🙏

25/05/2026

#અહિંશાપરમોધર્મ
ગુજરાત ના જાહેર જીવન કે રાજનીતિ માં આવી પરિસ્થિતિ ચિંતા અને વિચાર નો વિષય છે. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ્ થતા SDM અને કાર પર હુમલો થયો છે.
લોકશાહી નું હનન કોને કેવી રીતે કર્યું એ તો ભગવાન જાણે
#અહિંસક_રાજનીતિ 🙏

Want your public figure to be the top-listed Public Figure in Visavadar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Visavadar