Pavan Computer

Pavan Computer

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pavan Computer, Golden Point, First Floor, Jinpara, Wankaner.

04/10/2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એ./બી.કોમ ( બાહ્ય પરીક્ષા ) તથા એમ.એ.-એમ.કોમ સેમેસ્ટર-1 ( બાહ્ય પરીક્ષા ) ફોર્મ ભરવા અંગેની તારીખ જાહેર
2018-10-02 09:31:20

➡ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ડિસેમ્બર - ૨૦૧૮ માં લેવાનાર બાહ્ય પરીક્ષાના એડમિશન ફોર્મ તથા ફી ઓનલાઈન ભરવાની તારીખ જાહેર કરાઈ છે. જે નીચે પ્રમાણે છે.

➡ બી.એ./બી.કોમ સેમેસ્ટર - 1 ( બાહ્ય પરીક્ષા ) માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત : તા. ૦૪/૧૦/૨૦૧૮ થી તા. ૧૫/૧૦/૨૦૧૮

રેગ્યુલર ફી :- રૂ. 485/-

➡ એમ.એ.-એમ.કોમ (ઓલ) સેમેસ્ટર-1 ( બાહ્ય પરીક્ષા ) માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત : તા. ૦૪/૧૦/૨૦૧૮ થી તા. ૧૫/૧૦/૨૦૧૮

રેગ્યુલર ફી :- રૂ. 850/-

📒📒📒📒📒📒📒

➡ ખાસ નોંધ : વર્ષ ૨૦૧૬ પહેલા નોંધાયેલા વિદ્યાર્થીઓ તા. ૦૨/૧૧/૨૦૧૮ સુધીમાં એસાઈમેન્ટ જમા કરાવવાના રહેશે.

🏨🏨🏨🏨🏨🏨🏨

ઓનલાઈન ફોર્મ ભરવા માટે મળો
પવન કોમ્પ્યુટર
ગોલ્ડન પોઇન્ટ
પહેલા માળે
હાઇવે જકાતનાકા પાસે
જીનપરા
વાંકાનેર

વધુ માહિતી માટે ફોન કરો
9277404603
હિરેન પટેલ

🖋🖋🖋🖋🖋🖋🖋🖋

✳ નોંધ ✳
પવન કોમ્પ્યુટર માં ફોર્મ ભરનાર ને sms સુવિધા આપવામાં આવે છે જેમાં પરીક્ષા ના sms તેમજ પછીના સેમેસ્ટર ના ફોર્મ ભરવાની પણ જાણ કરવામાં આવશે.

20/09/2018

ગ્રેજ્યુએટ ઉપર તેમજ જે લોકો છેલ્લા વર્ષ માં છે તેમના માટે મામલતદાર ની ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૧/૧૦/૨૦૧૮
પવન કોમ્પ્યુટર
ગોલ્ડન પોઈન્ટ પહેલા માળે
જીનપરા, હાઈવે જકાતનાકા પાસે,
વાંકાનેર, મો. ૯૨૭૭૪ ૦૪૬૦૩

20/09/2018

ધોરણ ૧૨ પાસ ઉપર તલાટી મંત્રી તેમજ જુ.કલાર્ક ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૮-૧૦-૨૦૧૮
પવન કોમ્પ્યુટર
વાંકાનેર
મો. ૯૨૭૭૪૦૪૬૦૩

18/09/2018
Want your business to be the top-listed Computer & Electronics Service in Wankaner?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Golden Point, First Floor, Jinpara
Wankaner
363621

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 9am - 12pm