Shilpa Raval
Digital Entrepreneur ,Helping people start online income , learn and earn , mom building dreams
1. “Don’t just scroll on social media, learn how to earn from it.” 💻✨
2. “A digital business works even when you’re not at work.” 🚀
3. “Your phone can be your biggest distraction or your biggest income source. The choice is yours.” 📱💰
4. “Build a system today that pays you tomorrow.” 🌱
5. “Skills create income. Digital skills create freedom.” 🔥
6. “The best investment is not in products, it’s in learning high-income digital skills.” 📚
Aaje Life Ma Kaik Khute Che? To Action Lo Ane Tamari Life Ne Tamara Destination Sudhi Lai Jao! 🚀
* Fariyad Nahi, Action Lo — Safalta Tamari Rah Joi Rahi Che! ✨
* Jya Sudhi Action Nahi, Tya Sudhi Result Nahi! 💪
* Tamara Sapnao Sudhi Pahochvano Rasto Action Thi J Sharu Thay Che. 🌟
* Life Badlavvi Che? To Aaje Thi Action Levanu Sharu Karo! 🔥
* Je Khute Che Ena Mate Rah Nahi Jovo, Action Lai Ne Ene Melvo! 🚀
* Destination Sudhi Pahochva Mate Pehlu Paglu Aaje Bharo. ✨
* Sapna Ne Reality Banavva Mate Action J Ekmatra Chavi Che. 🔑
* Aaje Nu Action, Aavtikale Ni Success Banse. 💯
* Jo Life Ma Kaik Motu Karvu Che To Aaje Thi Action Levanu Sharu Karo! 🌈
7. Before vs After Learning Digital Skills
Before:
😟 Confused
😟 No extra income source
😟 Limited options
After:
😊 More confidence
😊 New skills
😊 Growth mindset
Social Media Is More Than Entertainment
લોકોને બતાવવા નહીં, પણ પોતાને બનાવવા મહેનત કરો.” ✨
આજકાલ ઘણા લોકો પોતાની સફળતા દેખાડવામાં વ્યસ્ત છે, પરંતુ સાચી સફળતા દેખાડવાથી નહીં, પોતાની જાતને રોજ થોડું વધુ સારું બનાવવાથી મળે છે.
બીજાને impress કરવા માટે નહીં, પરંતુ પોતાના સપનાઓને સાકાર કરવા માટે કામ કરો.
લોકોની તાળીઓ થોડા સમય માટે મળે છે, પરંતુ પોતાની મહેનતથી મળેલો આત્મવિશ્વાસ આખી જિંદગી સાથ આપે છે.
દરરોજ થોડું શીખો, થોડું આગળ વધો અને પોતાની skills ને મજબૂત બનાવો.
કારણ કે જ્યારે તમે પોતાની જાત પર કામ કરો છો, ત્યારે પરિણામો પોતે જ લોકો સુધી પહોંચી જાય છે.
યાદ રાખો,
“ફળોથી ભરાયેલું વૃક્ષ ક્યારેય અવાજ નથી કરતું, પરંતુ તેની સફળતા બધાને દેખાય છે.” 🌱
એટલે આજથી નિર્ણય લો:
લોકોને બતાવવા માટે નહીં, પરંતુ પોતાના ભવિષ્યને બનાવવા માટે મહેનત કરીશું.
કારણ કે જ્યારે તમે પોતાને બનાવો છો, ત્યારે સફળતા તમારી ઓળખ પોતે જ બનાવી દે છે. 🚀✨
શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય ગઈકાલ હતો… બીજો શ્રેષ્ઠ સમય આજે છે.
કેટલીક વાર આપણે પોતાને કહીએ છીએ, “કાલથી શરૂ કરીશ.”
પણ એ કાલ ક્યારેક આવતા અઠવાડિયામાં બદલાઈ જાય છે, પછી આવતા મહિનામાં… અને ઘણી વાર આવતા વર્ષમાં. અને આ દરમિયાન આપણા સપનાઓ માત્ર સપનાઓ જ રહી જાય છે.
સાચી વાત તો એ છે કે શરૂઆત કરવા માટે કોઈ “પરફેક્ટ સમય” આવતો નથી. હંમેશા કોઈ ને કોઈ જવાબદારી, ડર, શંકા કે બહાનું સામે આવશે.
શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય ગઈકાલ હતો, કારણ કે આજે આપણે જ્યાં છીએ તેના કરતાં એક પગલું આગળ હોત. પરંતુ ગઈકાલને આપણે પાછી લાવી શકતા નથી.
પણ આજનો દિવસ આપણા હાથમાં છે.
આજે તમે નવી સ્કિલ શીખવાનું શરૂ કરી શકો છો, તમારા ડિજિટલ બિઝનેસનું પહેલું પગલું ભરી શકો છો, તમારા સપનાઓ તરફ આગળ વધી શકો છો.
યાદ રાખો, સફળ લોકો પણ એક દિવસ નવા જ હતા. તેમને પણ બધું આવડતું નહોતું. ફરક માત્ર એટલો હતો કે તેમણે રાહ જોવાને બદલે શરૂઆત કરી.
એક વર્ષ પછી તમે બેમાંથી એક વાત જરૂર કહેશો:
“કાશ! મેં આજે શરૂઆત કરી હોત…”
કહેવાય છે કે લોકો તમને હંમેશા એ નથી આપી શકતા જે તમે deserve કરો છો…
કારણ કે લોકો એ જ આપે છે જે એમની પાસે હોય છે ✨
તો પછી શા માટે કોઈ પાસેથી વધુ expect કરવું?
ચાલો ને… હવે પોતાની value, પોતાનું સપનું અને પોતાની ઓળખ
પોતાની જ મહેનતથી બનાવી લઈએ 💪
કારણ કે સાચી freedom ત્યારે મળે છે…
જ્યારે આપણે પોતાની ખુશી અને સફળતા માટે બીજાઓ પર depend રહેતા નથી 🌸
Click here to claim your Sponsored Listing.
Category
Address
Auckland