Devshi Modhwadia

Devshi Modhwadia

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Devshi Modhwadia, Politician, Hamilton.

02/05/2026

Congratulations my Son Nagesh Modhwadia ⚽️ ⚽️
Maa Sonal always blessed you

03/04/2026

ગુજરાત અને દેશના જાહેર જીવનનું અનમોલ ઘરેણું એવા મુઠી ઉંચેરા રાજનેતા મુરબ્બી શ્રી શક્તિસિંહજી ગોહિલ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના Shaktisinh Gohil

Photos from Devshi Modhwadia's post 03/04/2026

પરિવાર સાથે રજાની મજા
ન્યુઝીલેન્ડના પર્યટન સ્થળ વાહી બીચ અને આજુબાજુ જોવા લાયક સ્થળો ફરીને પ્રકૃતિને માણી
#કેવળ_આઈ_શ્રી_સોનલ_કૃપા

Photos from Devshi Modhwadia's post 07/02/2026

ન્યુઝીલેન્ડના નોર્થ આઈલેન્ડમાં આવેલા વાન્ગાનુઈ રીઝીયન માં આવેલા વિશ્વ પ્રસિદ્ધ TONGARIRO NATIONAL PARK માં પર્વતારોહણ ની ખુબ કઠીન ગણાતી ટોંગારિરોઆલ્પૈન ક્રોસિંગ નું ગઈકાલે ૨૧ કિલોમીટર વોકિંગ અને પર્વતારોહણ કરવાની જે તક માલ હતી તેની કેટલીક યાદગાર તસ્વીરો જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે...
દિલ ની એક જ તમન્ના છે કે માં સોનલ ની કૃપા અને આઈ માં પુતિઆઈના આશીર્વાદ થી જેનું સ્થાન આજે પણ દિલમાં અકબંધ છે એવા સૌ મિત્રો જે દેશમાં પણ છે અને દુનિયાના ખૂણે ખૂણે છે એ સૌ મિત્રો સાથે ગ્રુપમાં આ યાદગાર સાહસ યાત્રા ફરીથી કરવી છે.

Want your public figure to be the top-listed Public Figure in Hamilton?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Hamilton
3200, 3204, 3206, 3210, 3214, 3216